દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં ઘર્ષણ| પેટ્રોલની તંગી કે પછી અફવા?

2022-06-14 38

મહેસાણા દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વિપુલ ચૌધરી અને અશૌક ચૌધરીના સમર્થકો સામસામે આવી જતા ટોળાને વિખેરવા મોઘજીભાઈના પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું

દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. રાજસ્થાનમાં 2500થી વધુ પેટ્રોલ પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ થઈ ગયું છે. અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ નથી ના બોર્ડ લાગ્યા.

Videos similaires